ચૂંટણી / હવે ઝારખંડમાં વધી BJPની મુશ્કેલી, આ સહયોગી પાર્ટીએ કહ્યું, અમે ઝારખંડમાં એકલા જ લડીશું

lokjan sakti party president chirag paswan says we will fight alone in jharkhand

મહારાષ્ટ્રની જેમ ઝારખંડમાં પણ બીજેપી માટે મુશ્કેલીઓ વધતી દેખાઇ રહી છે. રાજ્યમાં યોજાવા જઇ રહેલી વિધાનસભા ચૂંટણીને લઇને બીજેપી અને તેમના સહયોગીઓ વચ્ચે બેઠકોની વહેંચણીને લઇને ગુચ પેદા થઇ છે. બીજેપી પોતાના સહયોગઓને બેઠકની વહેંચણી પર મનાવવામાં નિષ્ફળ રહી. ત્યારે હવે લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને આગામી ચૂંટણીમાં બીજેપીથી અલગ ઉમેદવારને ઉતારવાનું એલાન કર્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ