ચૂંટણી / બંગાળના બાંકુરાથી મમતા પર મોદીનો નવો પ્રહાર, કહ્યું- દીદીની દાદાગીરી સામે નહીં ઝુકે ભાજપ

Lok sabnha election 2019: pm narendra modi addresses rally in bankura west bengal attacks on mamata banerjee

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્વિમ બંગાળના બાંકુરમાં જનસભા સંબોધિત કરતાં મમતા બેનર્જી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા. એમને રેલીમાં ચૂપ ચાપ.....કમલ છાપ..... બૂથ બૂથ સે... ટીએમસી સાફ...ના નારા પણ લગાવ્યા..

બ્રેકિંગ ન્યૂઝ