ગર્વની વાત / મેક્સિકોમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું ઓમ બિરલા દ્વારા અનાવરણ, લેટિન અમેરિકામાં સ્વામીજીની આ પ્રથમ પ્રતિમા

lok sabha speaker om birla unveils first statue of swami vivekananda in mexico

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ શનિવારે મેક્સિકોમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે માનવતા માટે તેમનું શિક્ષણ ભૌગોલિક અવરોધો અને સમયથી પર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ