ચૉકીદારી / ઓરિસ્સામાં પીએમ મોદી બોલ્યાં, ભારત હવે અંતરિક્ષમાં પણ ચૉકીદારી કરવામાં સક્ષમ

Lok Sabha Prime Minister Modi will address the public meeting in odisha

ઓરિસ્સાનાં કોરાપૂટમાં રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમારો આ ચોકીદાર આપ સૌની વચ્ચે આવ્યો છે અને તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. તેમણે કહ્યું કે, બે દિવસ પહેલા જ ઓરિસ્સા એક ઐતિહાસિક સિદ્ધિનો પુરાવો બન્યું છે, જેને સમગ્ર વિશ્વને ભારતની શક્તિનો પરિચ કરાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ