અસર / ચૂંટણી પૂરી થતાંની સાથે જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

Lok Sabha polls end, petrol, diesel prices start rising

આજે ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ બજારમાં ક્રૂૂડના ભાવમાં ઉછાળાને પગલે તેની અસર ભારતીય ઓઇલ માર્કેટમાં પણ જોવા મળી છેે. આજે ભારતની સૌથી મોટી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)એ પેટ્રોલ અનેે ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ