બંગાળ / Video: આસનસોલમાં બાબુલ સુપ્રિયોની ગાડીના કાચ તોડાયાં, હિંસા બાદ પોલીસનો લાઠીચાર્જ

lok sabha polls 2019 bjp candidate babul supriyos car vandalised in bengals asansol which is voting

લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કાનું મતદાન આજે દેશભરમાં યોજાઇ રહ્યું છે. જેમાં પશ્ચિમ બંગાળની 8 બેઠક પર પણ મતદાન સવારથી શરૂ થયું છે. આ વચ્ચે કેટલાંક સ્થળ પર ઇવીએમમાં ગડબડીને લઇને સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે, જ્યારે શાંતિપુરમાં એક મતદારના ઘરની સામેથી દેશી બોમ્બ મળી આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ