ખરડો / વધુ પાવરફુલ થશે NIA, લોકસભામાં મતદાન સાથે બિલ પાસ

Lok Sabha passes the National Investigation Agency

લોકસભામાં એનઆઇએ (NIA) બિલ પર આજે (સોમવારે) મતદાન થયાં બાદ બિલને સદનમાં પાસ કરવામાં આવ્યું છે. આ બિલના પક્ષમાં 278 મત પડ્યા હતા, જ્યારે તેની વિરુદ્ધમાં 6 મત પડ્યા હતા. બિલ પર લાવવામાં આવેલ તમામ સંશોધન પ્રસ્તાવને નામંજૂર કરવામાં આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ