સમસ્યા / સંસદમાં સાંસદોએ લીધી ધર્મની આડ, દેશમાં બેરોજગારી, ખેડૂતોની સમસ્યા અને શિક્ષણની શું છે સ્થિતિ?

Lok Sabha MP oath parliament unemployment farmers problems education

બુધવારે સંસદમાં ચૂટાયેલા સાંસદોએ શપથ ગ્રહણ કર્યા. તે દરમિયાન કંઇક વિચિત્ર ઘટના સામે આવી હતી. જેમાં સાંસદોએ શપથ તો લઇ લીધા સાથે કંઇક એવું બોલ્યા કે એમના નિવેદનો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ત્યારે શું છે સમગ્ર મામલો અને સંસદ કેમ અખાડો બન્યું?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ