ચૂંટણી / સોનિયા ગાંધીના રોડ શો માં લહેરાવવામાં આવ્યા 2 રંગના 'ઝંડા', આ પણ કારણ

lok sabha elections sonia gandhi raebareli nomination

યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીના રોડ શો માં ભારે ભીડ ઊમટી હતી. આ રોડ શો માં પાર્ટીના ઝંડા ઉપરાંક બે બીજા રંગના ઝંડા લહેરાવવામાં આવ્યા. એક ગ્રીન કલરનો અને બીજો કાળા રંગનો. ગ્રીન કલરનો ન્યાય સ્કીમ માટે અને કાળા રંગનો રાફેલની વિરુદ્ધ લહેરાવવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ