પરિણામની અસર / કોંગ્રેસમાં રાજીનામાનો દોર, હવે અસમ-ઝારખંડના પ્રદેશ અધ્યક્ષોએ પદ છોડવા કરી રજૂઆત

lok sabha elections result effect resign from jharkhand assam congress rahul gandhi

નિરાશાજનક પ્રદર્શન બાદ ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર, અસમ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રિપુન બોરાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાનું રાજીનામું મોકલી દીધું છે.

બ્રેકિંગ ન્યૂઝ