ચૂંટણી / અમેઠીની સાથે કેરળના વાયનાડથી પણ લડશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી

lok-sabha-elections rahul-gandhi-will-contest-from-waynad-seat-of-kerala-and-amethi

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે જાણો રાહુલ ગાંધી ક્યાંથી લડશે...

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ