ચૂંટણી / EXIT POLLS: તમામ પોલમાં આવી રહી છે ફરી એક વખત મોદી સરકાર, કોંગ્રેસને ઝટકો

Lok Sabha Elections Exit Polls 2019

એગ્ઝિટ પોલનાં આંકડાઓ પર હાલમાં દેશનાં તમામ લોકોની તેમજ વિવિધ પક્ષોની નજર હતી. ત્યારે આ એગ્ઝિટ પોલ દ્વારા તમને કઈ પાર્ટીને કેટલી સીટ મળી રહી છે તેમજ વિજયી રથ પર કોણ સવાર થશે જે સામાન્ય રીતે એગ્ઝિટ પોલ દ્વારા સ્પષ્ટ થઈ જતું હોય છે. ત્યારે આજે જુદી-જુદી ચેનલ/એજન્સીઓના એગ્ઝિટ પોલ બહાર આવ્યાં હતાં. જેમાં ફરી એક વખત મોદી સરકાર બનતી દેખાઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ