ચૂંટણી / સર્વત્ર ભારે આતુરતા, દેશ સહિત વિશ્વની નજર ભારતના ચૂંટણી પરિણામ પર

Lok Sabha Elections 2019 results india bjp gujarat congress

આજે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થનાર છે. દરેક રાજકીય પક્ષોએ પોતાની જીતની વાત કરી છે ત્યારે આજે ખરેખર ખબર પડી જશે કે દેશમાં ક્યો પક્ષ વધુ બેઠકો પ્રાપ્ત કરે છે અને સરકાર બનાવવામાં પહેલ કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ