લોકસભા ચૂંટણી / ચોથા તબક્કાના મતદાનનો પ્રારંભ, દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન

lok sabha elections 2019 phase 4 voting start

લોકસભાની ચૂંટણી માટે આજે ચોથા તબક્કાના મતદાનનો પ્રારંભ થઇ ગયો છે. આજે નવ રાજ્યોની 71 બેઠકને લઇને મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં મહારાષ્ટ્રની 17, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની 13-13, પશ્ચિમ બંગાળની આઠ, મધ્યપ્રદેશ અને ઓડિશાની છ-છ બેઠક, બિહારની પાંચ અને ઝારખંડની ત્રણ બેઠક પર મતદાન યોજાઇ રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ