શક્તિ પ્રદર્શન / આખરે આ કેટલું યોગ્ય! સમર્થકોની વફાદારીનાં નવા અધ્યાયનો નવો સંકેત

Lok Sabha Elections 2019: A new sign of supporters' new chapter of loyalty

લોકસભા ચૂંટણીનાં ત્રીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. કેટલાંક ઉમેદવારોનાં નામ છેક અંતિમ ઘડી સુધી જાહેર થયાં ન હતાં તો કેટલાંક ઉમેદવારો યોગ્ય વિજય મુહૂર્તની રાહ જોઈ રહ્યાં હતાં. પરંતુ આજે ઉમેદવારીપત્રો ભરવાનાં છેલ્લાં દિવસે તમામ પક્ષોએ પોતાનાં ઉમેદવારોનાં નામ પર મંજૂરીની મહોર મારી દીધી તો જાણે ઉમેદવારોને પણ વિજયમુહૂર્ત જોવા જેવું ન લાગ્યું. સામ સામે ઉભા રહેલાં ઉમેદવારોને ઉમેદવારીપત્રો ભરવા માટે ભલે સરઘસ અને શક્તિ પ્રદર્શનનો મોકો ન મળ્યો પરંતુ તેમનાં ટેકેદારોએ સામાસામે શક્તિ પ્રદર્શન કરી નાખ્યું. સુરતમાં કોંગ્રેસ અને ભાજપનાં સમર્થકો સામસામે આવી ગયાં તો તેઓ પોતાની પક્ષભક્તિ રોકી ન શક્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ