ચૂંટણી / અનોખી રીતે પ્રચાર કરતી જોવા મળી ડ્રીમ ગર્લ, ખેતરમાં કાપ્યા ઘઉં

lok-sabha-elections-2019-mathura-bjp-candidate-hema-malini-cut-wheat-crop-with-farmer-in-mathura

લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે નેતાઓ સતત રેલી અને પ્રચાર કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મથુરાથી ભાજપના ઉમેદવાર અને ફેમસ એક્ટ્રેસ હેમા માલિનીએ પણ રવિવારથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. પ્રચારના પહેલા જ દિવસે હેમા માલિની ઘઉંના ખેતરમાં પહોંચી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ