ચૂંટણી / VIDEO: ખોટાં મતદાનનાં આરોપ મામલે કૈરાનામાં ગ્રામ્યજનોનો હોબાળો, સુરક્ષાકર્મીઓનું હવામાં ફાયરિંગ

Lok Sabha Elections 2019: Firing at Kairana Lok Sabha Constituency

લોકસભા ચૂંટણીનાં પ્રથમ ચરણમાં આજ (11 એપ્રિલ)નાં રોજ મતદાન શરૂ થઇ ચૂકેલ છે. એવામાં ઉત્તર પ્રદેશનાં કૈરાના લોકસભા સીટનાં રસૂલપુરની પાસે એક પોલિંગ બૂથ પર ફાયરિંગ કરાયું હોવાનાં સમાચાર સામે આવ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ