ચૂંટણી / કોંગ્રેસનો આ ચૂંટણી ઢંઢેરો 2014નાં વાયદાઓથી કઇ રીતે છે અલગ, જાણો અહીં...

Lok Sabha Elections 2019: Congress manifesto difference 2014 to 2019

લોકસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. 'જન અવાજ'નાં નામથી રજૂ કરેલ ઢંઢેરામાં અનેક એવાં મોટા વાયદાઓ કોંગ્રેસે કર્યા છે. કોંગ્રેસે જે રીતે મોટા મોટા વાયદાઓ કર્યા છે તેનાંથી એવું લાગે છે કે આ વખતે આ વાયદો કદાચ ગેમચેન્જર બની શકે છે. તો આવો આપણે અહીં એક નજર નાખીશું 2014 અને 2019નાં કોંગ્રેસનાં આ વાયદાઓ પર...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ