ચૂંટણી / પ્રિયંકા ગાંધી આ કારણોસર PM મોદી વિરૂદ્ધ ન હોતાં લડ્યાં વારાણસીથી ચૂંટણી

Lok Sabha Elections 2019: Congress leader priyanka gandhi statement on Varanasi lok sabha seat

વારાણસી લોકસભા સીટથી ચૂંટણી નહીં લડવા મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનું પ્રથમ વાર એક મોટું નિવેદન સામે આવ્યું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મારી પાર્ટીનાં નેતાઓનું કહેવું એમ છે કે પ્રચાર કરવાનો છે. કેમ કે યૂપીમાં મારી 41 સીટોં છે અને જેમાં મારે સંપૂર્ણ જોર લગાવવાનું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ