સરકાર / એક્ઝિટ પોલ બાદ MPમાં કોંગ્રેસ માટે આવ્યાં ખરાબ સમાચાર, ભાજપ આનંદીબેનને લખશે પત્ર

lok sabha elections 2019 cm kamalnath led congress government in madhya pradesh is in minority say bjp in letter to governor

ચૂંટણી પરિણામો પહેલા મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી કમલનાથના નેતૃત્વ વાળી કોંગ્રેસ સરકાર પર રાજકીય સંકટમાં મુકાઇ શકે છે. સોમવારે ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલને પત્ર લખી વિધાનસભાના વિશેષ સત્ર બોલાવવા કહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ