ચૂંટણી / ખેડૂતો, યુવાનો અને મહિલાઓ મુખ્ય સ્થાને, ભાજપ આજે જાહેર કરશે ઘોષણાપત્ર

Lok Sabha Elections 2019: BJP sankalp patra manifesto may have these points in tomorrow

ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણીને માટે પોતાનાં સંકલ્પ પત્રમાં રાષ્ટ્રીય સુરક્ષા, ખેડૂત કલ્યાણ, યુવા અને મહિલા સશક્તિકરણ પર ખાસ જોર દેશે. ખેડૂતોનાં કલ્યાણનાં સંદર્ભમાં બીજેપીને લોકો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં સૂચનો પ્રાપ્ત થયાં છે જેમાં ખેડૂતોને માટે માસિક પેન્શન યોજના શરૂ કરવાનું પણ સૂચન શામેલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ