ચૂંટણી / ભાજપે 6 ઉમેદવારોની વધુ એક યાદી કરી જાહેર, અખિલેશ વિરૂદ્ધ લડશે આ ભોજપુરી એક્ટર

Lok Sabha Elections 2019: BJP releases 16th list of 6 candidates in Maharashtra and UP

ભારતીય જનતા પાર્ટીએ 6 ઉમેદવારોની 16મી યાદી જાહેર કરી દીધી છે. બીજેપાીએ મુંબઇ નોર્થ ઇસ્ટથી ભાજપનાં વર્તમાન સાંસદ કિરીટ સોમૈયાની ટિકિટ કાપી છે. બીજેપીએ કિરીટ સોમૈયાની જગ્યાએ મનોજ કોટકને ટિકિટ આપી છે. તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં શિવસેનાએ કિરીટનાં નામનો વિરોધ કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ