ચૂંટણી / પંજાબમાં સત્તા સંઘર્ષ, કેપ્ટન અમરિન્દર બોલ્યા- મને હટાવી CM બનવા માંગે છે સિદ્ધુ

lok sabha elections 2019 amarinder singh hits back navjot singh sidhu panjab cm

એક તરફ પંજાબની 13 લોકસભા સીટો પર મતદાન થઇ રહ્યું છે. ત્યારે બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ અને મંત્રી નવજોતસિંહ સિદ્ધુ વચ્ચે ચાલી રહેલો ખટરાગ બહાર આવ્યો છે. કેપ્ટન અમરિન્દર સિંહે આજે સિદ્ધુ પર પલટવાર કરતા કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુ ખુદ મુંખ્યમંત્રી બનવા માંગે છે અને મને રિપ્લેસ કરવા માંગે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ