લોકસભા ચૂંટણીનું પરિણામ આખરે સામે આવી ગયું છે. આજે લોકસભા ચૂંટણીની મતગણતરી હતી જેમાં સવારથી જ NDAને સ્પષ્ટ બહુમતિ મળતી જોવા મળી રહી હતી. ત્યારે આખરે આ ચૂંટણીનું પરિણામનું પ્રતિબિંબ સ્પષ્ટ થઇ ગયું છે. જેમાં આખરે ભાજપને સ્પષ્ટ બહુમતિ આવી ગઇ છે. જેમાં NDAને સ્પષ્ટ બહુમતિ મળી ગઇ છે. એટલે કે નરેન્દ્ર મોદી સરકારનું સૂત્ર 'ફિર એક બાર મોદી સરકાર'નું સૂત્ર સાકાર થયું છે.
એટલે કે દેશમાં એક વાર ફરી મોદી સરકાર બની રહી છે. જેને લઇ દેશભરમાં ભાજપનાં કાર્યકરોએ ઠેર-ઠેર ફટાકડા ફોડીને ઉજવણી કરી છે. લોકશાહીનાં આ મહાપર્વની જીતને લઇને વડાપ્રધાન મોદીને ભાજપનાં અનેક દિગ્ગજ નેતાઓએ શુભેચ્છા પાઠવી હતી. જ્યારે કોંગ્રેસમાં ઉદાસી છવાઇ ગઇ હોય તેવો તેમનાં કાર્યકરોમાં માહોલ જોવા મળી રહ્યો છે.
ત્યારે તમને જણાવી દઇએ કે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષનાં નેતાઓની જો વાત કરીએ તો આજે રજૂ થયેલ લોકસભા ચૂંટણીનાં મહાપરિણામમાં આજે જે-જે સ્ટાર ઉમેદવારો જીત્યા અને હાર્યા તેની યાદી અહીં નીચે મુજબ છે. જેમાં કયા નેતા કઇ પાર્ટીમાંથી કઇ જગ્યાએથી જીત્યા અને હાર્યા તેની એક યાદી અહીં નીચે મુજબ છેઃ
CANDIDATE | SEAT | STATUS | PARTY | STATE |
Amit Shah | Gandhinagar | WON | BJP | Gujarat |
Rajnath Singh | Lucknow | WON | BJP | Uttar Pradesh |
Narendra Modi | Varanasi | WON | BJP | Uttar Pradesh |
Hema Malini | Mathura | WON | BJP | Uttar Pradesh |
Rahul Gandhi | Wayanad | WON | Congress | Kerala |
Rahul Gandhi | Amethi | LOST | Congress | Uttar Pradesh |
Sonia Gandhi | Raebareli | WON | Congress | Uttar Pradesh |
Urmila Matondkar | Mumbai North | LOST | Congress | Maharashtra |
Smriti irani | Amethi | WON | BJP | Uttar Pradesh |
Manoj Tiwari | North East Delhi | WON | BJP | Delhi |
Azam Khan | Rampur | WON | SP | Uttar Pradesh |
Jaya Prada | Rampur | LOST | BJP | Uttar Pradesh |
Sunny Deol | Gurdaspur | WON | BJP | Punjab |
Sadhvi Pragya Thakur | Bhopal | WON | BJP | Madhya Pradesh |
Ravi Kishan | Gorakhpur | WON | BJP | Uttar Pradesh |
Sheila Dikshit | North East Delhi | LOST | Congress | Delhi |
Mulayam Singh Yadav | Mainpuri | WON | Samajwadi Party | Uttar Pradesh |
Shatrughan Sinha | Patna Sahib | LOST | Congress | Bihar |
Digvijaya Singh | Bhopal | LOST | Congress | Madhya Pradesh |
Kanhaiya Kumar | Begusarai | LOST | CPI | Bihar |
Giriraj Singh | Begusarai | WON | BJP | Bihar |
Akhilesh Yadav | Azamgarh | WON | SP | Uttar Pradesh |
Dinesh Yadav Nirahua | Azamgarh | LOST | BJP | Uttar Pradesh |
Poonam Mahajan | Mumbai-North-Central | WON | BJP | Maharashtra |
Sakshi Maharaj | Unnao | WON | BJP | Uttar Pradesh |
Ravi Shankar Prasad | Patna Sahib | WON | Congress | Bihar |
Babul Supriyo | Asansol | WON | BJP | West Bengal |
Mehbooba Mufti | Anantnag | LOST | JKPDP | Jammu and Kashmir |
Dinesh Pratap Singh | Raebareli | LOST | BJP | Uttar Pradesh |
Hans Raj Hans | North West Delhi | WON | BJP | Delhi |