લોકસભા ચૂંટણી 2019 / સવારે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ, પરિણામમાં થઇ શકે છે વિલંબ

lok sabha election results 2019 counting will start at 8 oclock this morning the result may be some time

દેશમાં છેલ્લા એક મહિનાથી પણ વધારે સમય સુધી ચાલેલા સાત તબક્કાના મતદાન બાદ આજરોજ મતગણનાની સાથે લોકસભા ચૂંટણી 2019ની  પ્રક્રિયા પૂર્ણ થઇ જશે અને 17મી લોકસભાની તસવીર સામે આવી જશે. દેશભરમાં લોકસભાની 543 બેઠકોમાંતી 542 બેઠક પર ચૂંટણી માટે મતદાન યોજાયું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ