ચૂંટણી / ઉત્તર પ્રદેશમાં મોદીએ બુઆ-બબુઆનું સપનું રોળી કાઢ્યું

up lok sabha election results

ઉત્તરપ્રદેશના રણમાં માયાવતી અખિલેશના સપના પર મોદીએ રીતસરનું બુલડોઝર ફેરવી દીધું છે. ઉત્તરપ્રદેશનો ગઢ પોતાનો હોવાનો દાવો કરતાં માયાવતી અખિલેશને ધોળેદિવસે ગઢ ખોવાનો વારો આવ્યો છે. મોદીની જવલંત જીતે ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજપાર્ટીનુ વજૂદ રીતસરનું ખતમ થવાના આરે આવી ગયું છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ