ચૂંટણી / અત્ર તત્ર સર્વત્ર મોદી લહેર વચ્ચે આ 3 રાજ્યોમાં જાદુ નાકામ

 Lok Sabha Election Result 2019: PM Modi magic did not work in three states

લોકસભા ચૂંટણી 2019નું પરિણામ આજે જાહેર જઇ રહ્યું છે. એટલે કે મતગણતરી શરૂ છે. ત્યારે આ મતગણતરીમાં દેશમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી છે. જેમાં લોકસભાની કુલ 542 સીટોમાંથી 4:30 વાગ્યા સુધીની જો વાત કરીએ તો NDAને 342 સીટો, UPAને 95 સીટો અને અન્યને 105 સીટો મળી છે. ત્યારે તેને લઇને હાલમાં સમગ્ર દેશમાં બીજેપી નેતાઓ, કાર્યકર્તાઓ અને અન્ય તમામ ચાહકવર્ગ પૂરા જોશથી ભાજપની જીતનો જશ્ન મનાવી રહેલ છે. જો કે બીજી બાજુ દેશનાં 3 રાજ્યો એવાં છે જ્યાં મોદી લહેર નથી ચાલી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ