બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / lok sabha election result 2019 axis india chief cried india today news channel matching poll prediction actual poll result

ચૂંટણી પરિણામ / Exit Poll સાચા પડતા ભાવુક થયા 'એક્સિ માય ઇન્ડિયા'ના પ્રમુખ, થઇ હતી ટીકા

vtvAdmin

Last Updated: 03:52 PM, 23 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીના પરિણામોથી એક વાત સ્પષ્ટ થઇ ગઇ કે દેશમાં 'નમો' બ્રાન્ડની સુનામી દેશમાં ચાલી રહી છે. જોકે, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ની મોટી જીતની ભવિષ્યવાણી લગભગ તમામ એક્ઝિટ પોલમાં કરવામાં આવી હતી.

પરંતુ તમામ એક્ઝિટ પોલના મુકાબલે 'એક્સિ માય ઇન્ડિયા' અને 'ઇન્ડિયા ટુડે'ની ભવિષ્યવાણી સૌથી નજીકની લગભગ 95 ટકા સાચી સાબિત થઇ છે. એવામાં ચૂંટણીના પરિણામ ઇન્ડિયા ટૂડે પર બતાવવામાં આવેલા એક્ઝિટ પોલથી મેળ ખાય છે.

ત્યારે 'એક્સિ માય ઇન્ડિયા'ના પ્રમુખ ભાવુક થઇ પડ્યા હતા. ઇન્ડિયા ટુડે પર કાર્યક્રમ દરમિયાન જ 'એક્સિ માય ઇન્ડિયા'ના સીએમડી પ્રદીપ ગુપ્તાની આંખોમાં આંસૂ આવી ગયા અને તે રડી પડ્યા હતા.

'એક્સિ માય ઇન્ડિયા' નો એક્ઝિટ પોલ જ્યારે આખરી ચરણના મતદાન સાથે ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવ્યો, ત્યારે પોલના પરિણામો પર લોકોએ ઘણી આલોચના કરી હતી. જે રીતે 'એક્સિ માય ઇન્ડિયા' અને 'ઇન્ડિયા ટુડે'એ રાજ્યોની સીટ પર ભવિષ્યવાણી કરી હતી. ત્યારે રાજકીય પંડિતોએ આકંડા પર સવાલ ઉભા કર્યા હતા.  સોશિયલ મીડિયા પર તેની ઘણી ટીકા કરવામાં આવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Axis India Election Results 2019 National News Lok Sabha Elections 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ