લાલ 'નિ'શાન

ચૂંટણી પરિણામ / મોદી લહેર સામે કોંગ્રેસ ભોં ભેગી, 42 વર્ષમાં પ્રથમ વાર આ સીટ પરથી ગાંધી પરિવારની હાર

Lok Sabha Election Result 2019: 9 Congress ex cm lost in is Polls

મોદીની સુનામી સામે લોકસભાની આ ચૂંટણીમાં જેનાં પર પ્રદેશને જીતાડવાની જવાબદારી હતી. તેવાં ઘણાં કોંગ્રેસી નેતા પોતાનાં સીટ પણ બચાવી શક્યાં નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસનાં એવાં એવાં દિગ્ગજ નેતાઓ હારી ગયાં. જે દાયકાઓથી કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવાનું કામ કરતાં હતાં. આવાં કોંગ્રેસનાં નેતાઓ કોણ છે આવો તેના પર એક નજર કરીએ.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ