ચૂંટણી / આજે ઈટલી, ઇન્ડોનેશિયા, સ્વીડન અને તિબેટે ભારતમાં અહીં કર્યુ મતદાન, કારણ ચોંકાવનારું

Lok Sabha Election: Fondness for english Meghalaya people funny names to vote in list

જ્યારે પણ મેઘાલયમાં વોટિંગ થાય છે ત્યારે ત્યાંનાં નેતાઓથી વધારે તો મતદાતાઓ હંમેશા ખૂબ જ ચર્ચામાં આવતા હોય છે. આનું પાછળનું કારણ એ છે કે મતદાતાઓનાં અજીબો-ગરીબ નામ કે જેને સાંભળીને આપ પણ આશ્ચર્યમાં મુકાઇ જશો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ