ચૂંટણી / 30 વર્ષથી ગુજરાતે ક્યારેય નથી ચૂંટ્યો મુસ્લિમ સાંસદ

Lok Sabha Election: 30 years no muslim mp from Gujarat in Lok Sabha

ગુજરાતે છેલ્લી વાર 1984માં એક મુસ્લિમ સાંસદને પસંદ કર્યા હતાં અને તેઓ કોંગ્રેસનાં અહમદ પટેલ હતાં. ત્યાર બાદથી આજ સુધી કેટલીય લોકસભા ચૂંટણીઓ થઇ પરંતુ ગુજરાતથી એક પણ મુસ્લિમ ઉમેદવાર લોકસભા સુધી નથી પહોંચેલ. ગુજરાતની કુલ આબાદીનાં 9.5 ટકા મુસલમાન છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ