ચૂંટણી / કાશીમાં આ વખતે PM મોદી વખતે કેટલી મુશ્કેલીઓ? જાણો વારાણસીનું સમીકરણ

Lok Sabha Election 2019: Varanasi seat here is all you need to know for PM Modi Ajay Rai Shalini Yadav

પૂર્વાંચલની રાજનીતિનું કેન્દ્ર કહેવાતું વારાણસી લોકસભા ક્ષેત્રની રાજનીતિ ખૂબ જ રસપ્રદ છે. એક સમયે કોંગ્રેસની અસરવાળી આ પ્રમુખ સીટોંમાંની એક વારાણસી લોકસભા પર વીતેલાં 10 વર્ષથી સતત ભાજપનો કબ્જો છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ વારાણસીમાં ઉમેદવારી નોંધાવતા પહેલાં આજે એક ભવ્ય રોડ શો સાથે પોતાનું શક્તિપ્રદર્શન કર્યું કે જેમાં લાખો જનમેદની ઉમટી અને સીએમ યોગી આદિત્યનાથ સિવાય ભાજપનાં દિગ્ગજ નેતાઓ શામેલ થયાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ