ચૂંટણી / કોંગ્રેસે સસ્પેન્સ કર્યુ ખતમ, વારાણસીમાં મોદી સામે પ્રિયંકા નહીં પરંતુ આ ઉમેદવાર લડશે

 Lok Sabha Election 2019: Varanasi ajay rai not priyanka gandhi to contest election against pm modi

અજય રાય 2014માં પણ પીએમ મોદી સામે લડ્યાં હતાં અને ત્રીજા સ્થાને રહ્યાં હતાં. જ્યારે અરવિંદ કેજરીવાલ બીજા ક્રમે રહ્યાં હતાં. જેથી આ વખતે લોકસભા ચૂંટણીમાં વારાણસીથી પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ