ચૂંટણી / સની દેઓલ નહીં 'અજય સિંહ' બન્યાં ગુરુદાસપુરથી ભાજપનાં ઉમેદવાર, ભર્યુ ફોર્મ

Lok Sabha Election 2019: Sunny Deol files nomination from Gurdaspur seat along with bjp leaders

લોકસભા ચૂંટણીનાં ચોથા ચરણ માટે આજે 72 સીટોં પર મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે એવામાં આવનારા ચરણનો પ્રચાર શરૂ જ છે. સોમવારનાં રોજ પ્રધાનમંત્રી મોદી બંગાળ અને ઝારખંડમાં ચૂંટણી પ્રચાર તરફ છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજસ્થાનમાં પ્રચાર કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ