સલામ / VIDEO: કોઈએ ઑક્સિજન સિલિન્ડર સાથે, તો કોઈએ જીવનાં જોખમે કર્યુ મતદાન

Lok Sabha Election 2019: Some people voted at the risk of life in Gujarat Election

દેશભરમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ ગયું. લોકશાહીનાં આ પર્વમાં સમગ્ર દેશ સાથે આપણાં રાજ્ય ગુજરાતે અનેરો ઉત્સાહ દાખવ્યો. રાજ્યમાં મતદાનનાં આજનાં દિવસ મતદારોનાં જુસ્સાનાં અનેક રંગો જોવાં મળ્યાં. રાજ્યમાં સામાન્ય મતદારો સાથે સાથે સદી વટાવી ચૂકેલાં વૃદ્ધો સાથે-સાથે બીમારી અને ભૌગોલિક સ્થિતિ સામે ઝઝુમી રહેલાં લોકોએ પણ મતદાન કર્યું. ત્યારે આખરે લોકશાહીનાં જીવંત રાખવાનાં નાગરિકોનાં જુસ્સાનો આ અહેવાલ જોઈએ.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ