ચૂંટણી / અહીંયા VVPAT મશીનમાં સાપ ઘૂસી જતા મચી ગઇ દોડધામ, વોટિંગ અટકાવવું પડ્યું

Lok Sabha Election 2019: Snake crept inside vvpat machine pauses polling in Kannur

કેરલની કન્નૂર સંસદીય સીટનાં એક બૂથમાં વીવીપેટ મશીન અંતર્ગત એક સાપ ઘૂસી ગયો. સાપથી ડરીને મતદાનને થોડાંક સમય માટે રોકી દેવામાં આવ્યું. આ બૂથ મય્યિલ કંદક્કઇ નિર્વાચન ક્ષેત્રમાં હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ