પરિણામ / PM મોદીએ કહ્યું- 'ચૂંટણીમાં કોઇ નેતા કે પાર્ટીની નહીં જનતાની જીત'

Lok sabha election 2019 results live updates BJP Congress

વલણોમાં મોદી સરકાર ફરી વખત બનતી નજરે પડી રહી છે. વલણોથી ભાજપ ઉત્સાહિત છે અને હવે અંતિમ પરિણામની રાહ જોઇ રહી છે. વલણોમાં ભાજપની આગેવાની વાળી એનડીએને 340ની આસપાસ બેઠક મળતી દેખાઇ રહી છે. વલણો બાદ ભાજપ કાર્યકર્તાઓએ જશ્ન મનાવવાનું શરૂ કરી દીધું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ