Thursday, September 19, 2019

પરિણામ / કોંગ્રેસની પારંપરિક સીટ અમેઠી પર આવ્યાં આંચકાજનક સમાચાર, ભાજપ સાતમા આસમાને

Lok sabha election 2019 result amethi rahul gandhi smriti irani

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારની જવાબદારી લીધી. તેમણે કહ્યું કે તેમની લડાઇ વિચારધારાની છે અને હું નરેન્દ્ર મોદી અને ભાજપને જીતના અભિનંદન આપું છું.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ