ચૂંટણી / જાણો, કેમ રાહુલ ગાંધીએ બહેન પ્રિયંકાને PM મોદી સામે ન ઉતાર્યા?

Lok Sabha Election 2019: Rahul Gandhi does not want taht sister priyanka face defeat in her maiden

સૂત્રો અનુસાર પ્રિયંકા ગાંધી મોદી સામે મુલાકાત કરવા તૈયાર હતાં પરંતુ રાહુલ ગાંધી ન હોતા ઇચ્છતા કે પહેલી જ ચૂંટણીમાં તેઓએ હારનો સામનો કરવો પડે. જો પ્રિયંકા અહીંથી હારી જાત તો તેમનું રાજનૈતિક કેરિયર શરૂ થવાં પહેલાં જ ખતમ થઇ જાત.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ