બ્લેક મની / ચૂંટણી દરમિયાન UPમાં 200 કરોડ રૂપિયાની રોકડ, સોના-ચાંદી જપ્ત કરાયા

lok sabha election 2019 up police and it department seized 200 crore rupees unaccountable cash

ચૂંટણી દરમિયાન દેશમાં સૌથી વધારે લોકસભા સીટ ધરાવતા ઉત્તર પ્રદેશમાંથી અત્યાર સુધીમાં 200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ, સોના-ચાંદી, જપ્ત કર્યા છે. ચૂંટણી આચાર સંહિતા લાગૂ થયા બાદ રાજ્ય પોલીસ અને ઇનકમ ટેક્ષે 46 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. આ ઉપરાંત 72 કરોડની કિંમતી ધાતૂ સોનૂ અને ચાંદી પણ જપ્ત કરવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ