ચૂંટણી / PMનાં વિપક્ષ પર પ્રહાર, 'મોદીને ગાળો દેનારા હવે EVMને ગાળો દઇ રહ્યાં છે'

Lok Sabha Election 2019: PM Narendra Modi Rally today in Jharkhand and west Bengal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડનાં લોહરદગામાં રેલીને સંબોધિત કરતા જણાવ્યું કે, આ લહેર નથી પરંતુ લલકાર છે. હવે તો વિરોધીઓ પણ બોલવા લાગ્યાં છે 'ફિર એક બાર.....!' મોદીએ વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે, 300થી વધારે સીટોં પર ચૂંટણી થઇ ચૂકી છે. વિરોધી હવે પોતાની હાર સ્વિકારી લે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ