ચૂંટણી / ઉમેદવારી નોંધાવતી વખતે PM મોદીની ગત ચૂંટણી કરતા આ બાબતો રહી હટકે

Lok Sabha Election 2019: PM Narendra Modi files papers from Varanasi unique thing during nomination

વારાણસીઃ પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારનાં રોજ જ્યારે વારાણસીથી ઉમેદવારી દાખલ કરી તો તેમાં આ વખતની કેટલીક વાતો 2014થી કંઇક અલગ હતી. મોદીએ આ વખતે રોડ શોને આધારે પોતાનું શક્તિ પ્રદર્શન એક દિવસ પહેલાં કર્યુ તો શુક્રવારનાં રોજ ઉમેદવારી દરમ્યાન એનડીએની શક્તિ દેખાડવાની કોશિશ કરી. તેઓની ઉમેદવારીમાં એનડીએનાં તમામ મોટા નેતાઓ હાજર રહ્યાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ