ચૂંટણી / PM મોદી વારાણસીથી આ તારીખે ભરશે ઉમેદવારીપત્ર, દિગ્ગજ નેતાઓ રહેશે ઉપસ્થિત

Lok Sabha Election 2019: PM Modi to file nomination from Varanasi on April 26

લોકસભા ચૂંટણીનાં પ્રથમ ચરણનાં મતદાનમાં હવે માત્ર થોડાંક જ દિવસો બચ્યાં છે. રાજનૈતિક દળ સતત ચૂંટણી પ્રચારમાં જોડાયેલ છે. આ વખતે પણ વારાણસીથી ચૂંટણી રણમાં ઉતરનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહીનાનાં અંતમાં પોતાની ઉમેદવારી દાખલ કરશે. પ્રધાનમંત્રી 26 એપ્રિલનાં રોજ પોતાની ઉમેદવારી દાખલ કરશે. પીએમ મોદીની આ ઉમેદવારીમાં ભારતીય જનતા પાર્ટી ઉત્તરપ્રદેશમાં પોતાની રાજકીય તાકાત પણ દેખાડવાની કોશિશ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ