ચૂંટણી / બીજા તબક્કાના પ્રારંભમાં મતદાતાઓમાં નિરાશા, જાણો ક્યાં કેટલું થયું મતદાન

lok sabha election 2019 phase two

બીજા તબક્કામાં યોજાયેલી ચૂંટણીના આંકડા પર નજર કરવામાં આવે તો સવારના નવ વાગ્યા સુધીમાં યૂપીના મથુરામાં 9.5% મતદાન નોંધાયુ છે.. જ્યારે બુલંદશહેરમાં 10% મતદાન, બિહારમાં 12.27% મતદાન, જમ્મૂ-કશ્મીરમાં 2% મતદાન, આસામમાં 9.51% મતદાન, મહારાષ્ટ્રમાં 2% મતદાન, કર્ણાટકમાં 1.14% મતદાન,  ઓડિશામાં 2.15% મતદાન નોંધાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ