ચૂંટણી / નિર્ભયાનાં માતા-પિતા નહીં કરે મતદાન, રાજકીય નેતાઓને ગણાવ્યાં જવાબદાર

Lok Sabha Election 2019: Nirbhayas parents don't want to cast Election vote said political leaders do drama by promises of...

નિર્ભયાનાં પિતાએ કહ્યું, 'આ વખતે મને વોટ કરવાની કોઇ જ ઇચ્છા નથી. વ્યવસ્થામાં હવે મારો વિશ્વાસ ડગમગાઇ ગયો છે.' તમને જણાવી દઇએ કે 16 ડિસેમ્બર, 2012ની રાત્રીએ નિર્ભયા (કાલ્પનિક નામ)ની સાથે બર્બરતાપૂર્ણ સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ