ચૂંટણી / બંગાળમાં રાજકીય ઘમાસાણ ચરમસીમાએ, ECએ પ્રિન્સિપલ સેક્રેટરી અને ગૃહ સચિવને હટાવ્યા

Lok Sabha Election 2019 News EC orders end of campaigning in West Bengal from 10 pm tomorrow

લોકસભા ચૂંટણી 2019 માટે 19 મે પશ્ચિમ બંગાળની 9 સીટો માટે મતદાન યોજાય એ પહેલા રાજકીય ઘમાસાણ સર્જાયું છે. બીજેપી અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં હિંસા થયા બાદ ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે આવતી કાલે રાત્રે 10 વાગ્યા બાદથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લાદી દીધો છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ