ચૂંટણી / ટિકિટની રાહ જોતાં સુમિત્રા મહાજને ચૂંટણી લડવા પર કર્યો ઇન્કાર, 'હવે નથી લડવી ચૂંટણી'

Lok Sabha Election 2019: Indore bjp mp sumitra mahajan not to contest polls writes letter

ટિકિટ જાહેરાતમાં મોડું થયાં બાદ ઇન્દોરથી વર્તમાન સાંસદ સુમિત્રા મહાજને કહ્યું કે, 'હવે નથી લડવી ચૂંટણી.' લોકસભા અધ્યક્ષ અને ઇન્દોરથી વર્તમાન સાંસદ સુમિત્રા મહાજને ચૂંટણી લડવાંથી ઇન્કાર કરી દીધેલ છે. ઇન્દોર સીટથી ઉમેદવારી જાહેર કરવાનાં ભાજપનાં અસમંજસ બાદ મહાજને આ નિર્ણય કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ