ચૂંટણી / 2017ના હીરો 2019માં ઝીરોઃ એક સમયે ગુજરાત ગજવનાર ત્રિપુટીના કેવા છે આજે હાલ

Lok Sabha Election 2019: Increasing ambition of young leaders is so satisfying for the people

2017ની વિધાનસભા ચૂંટણીમાં યુવા ત્રિપુટીની મદદથી ગુજરાતમાં કોંગ્રેસે જબરજસ્ત પ્રદર્શન કર્યું હતું. હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરનાં દમ ઉપર કોંગ્રસ ભાજપને તેનાં જ ગઢમાં મજબૂત રીતે ટક્કર આપી શક્યું. પરંતુ 2019માં અલ્પેશ ઠાકોરનો રસ્તો બિલકુલ અલગ થઈ ગયો છે. હાર્દિક ચૂંટણી નથી લડી શક્યો તો જિજ્ઞેશ મેવાણીની મહત્વાકાંક્ષા તેને રાષ્ટ્રીય રાજકારણ તરફ ખેંચી ગઈ છે. ત્યારે આપણે જોઇશું 2017માં ચમકેલાં પરંતુ 2019માં વેરવિખર થયેલાં હીરોનો આ અહેવાલ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ