ચૂંટણી / ગુજરાતમાં 62 ટકા મતદાન, જુઓ 26 બેઠકોની મતદાનની ટકાવારી

lok sabha election 2019, gujarat voting 26 seat

આજે લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે જેમાં રાજ્યની 26 લોકસભાની બેઠકો માટે મતદાન યોજાયું હતું. સાથે ગુજરાત વિધાનસભાની 4 બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાઇ હતી. ત્યારે ગુજરાતની 26 લોકસભા બેઠક પરના કોણ છે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર અને 26 બેઠકો પર કેટલું થયું મતદાન?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ