ચૂંટણી / આ પાર્ટીનાં વાયદા જાણી તમે ચોંકી ઉઠશો, દારૂ મળશે અડધાં ભાવમાં અને મુસ્લિમોને ફ્રીમાં બકરો

Lok Sabha Election 2019: Goat free to muslims liquor rate half woman to get gold this party has amazing promises

લોકસભા ચૂંટણીને લઇને તમામ પાર્ટી અને નેતા જોર-અજમાઇશ કરી રહેલ છે. જનતાને દરેક પાર્ટી કંઇક ને કંઇક વાયદાઓ કરી રહેલ છે. પરંતુ એક પાર્ટી એવી પણ છે કે જે બકરા ફ્રીમાં આપવા, દારૂનાં ભાવ અડધાં કરવાં અને દરેક મહિલાઓને સોનું આપવાની વાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ